Skip to content
No results
  • Categories
  • Contact
We use cookies to ensure that we give you the best experience on our website.
ShriHari Charitra
  • Categories
  • Contact

ભગવાનની ઉપાસના કરવી ને ભગવાનનાં ચરિત્ર ગાવવાં, સાંભળવાં ને ભગવાનનું નામ સ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું તે કાંઈ કઠણ નથી, એ તો જેમ વહાણમાં બેસીને સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે.

- ગઢપુર મધ્ય પ્રકરણ નું ૩૫મું

 

ShriHari Charitra

ભગવાનની ઉપાસના કરવી ને ભગવાનનાં ચરિત્ર ગાવવાં, સાંભળવાં ને ભગવાનનું નામ સ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું તે કાંઈ કઠણ નથી, એ તો જેમ વહાણમાં બેસીને સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે.

- ગઢપુર મધ્ય પ્રકરણ નું ૩૫મું

 

Category ચતુર્ભુજ

દેવળીયાવાળા મુકતરાજશ્રી જાલમસિંહના માતુશ્રી કેશાબાને સત્સંગ થયો

  • ગઢપુરચતુર્ભુજમુળજી બ્રહ્મચારીસત્સંગ સાગર ના મોતી

દેવળીયાવાળા મુકતરાજ દરબારશ્રી જાલમસિંહન…

જીવા ધાંધલે પોતાના ખલીચામાંથી એક વાંસળી શ્રીહરિને આપીને બોલ્યા કે “હે પ્રભો, આપ તો નટવર છોવ, તમે જો રાજી થયા હો તો અમારા ગામની વાંસાવડી ધારે આજે તમે કૃષ્ણાવતાર માં જેમ વાંસળી વગાડી એમ અમને વાંસળી વગાડતા દર્શન આપો.”

  • કરીયાણાકરીયાણા આવ્યા ને મીણબાઇકાળું મકવાણાચતુર્ભુજજીવા ધાધલદેહાખાચરવાંસળીવાંસાવડી ધારેશ્રી હરિલીલામૃત

શ્રીજીમહારાજ ગઢપુરથી બ્રહ્માનંદ સ્વામી …

Trending now

માણાવદરના આલસી ઘાંચી કહે, “ઘોડાને કાંઇ ખાણ-ખુટણ ખવરાવવું નહિ ને ઠાલા મફતના પાનીઓ મારો છો તે હખણાં રહો. નહિતર, પછાડીશ તો સો વર્ષ અબઘડી પુરા થઇ જશે.”
જેતલપુર ના મહોલ મા ગોવિંદસ્વામીને મહારાજ બોલ્યા કે ‘આજે તો સંકૃાત નો દિવસ છે તો આપડે બૃાહ્મણ જમાડીએ..!
ગઢપુર મા એકાદશી ના દિવસે રાતે જાગરણ – એક પંથ દો કાજ
દાદાખાચર નું સમર્પણ

Popular Charitra

માણાવદરના આલસી ઘાંચી કહે, “ઘોડાને કાંઇ ખાણ-ખુટણ ખવરાવવું નહિ ને ઠાલા મફતના પાનીઓ મારો છો તે હખણાં રહો. નહિતર, પછાડીશ તો સો વર્ષ અબઘડી પુરા થઇ જશે.”

રાજકોટના લોહાણા જ્ઞાતિના આદર્શ સત્સંગી બહેન શ્રીનંદુબાઈ…

દેવળીયાવાળા મુકતરાજશ્રી જાલમસિંહના માતુશ્રી કેશાબાને સત્સંગ થયો

વહેલાલના જેસંગભાઇના પિતા રઘુનાથદાસ શ્રીહરિના ચરણે પ્રાર્થના કરતા થકા બોલ્યા કે ‘હે પ્રભું, જ્યારે આવે મારો અંતકાળ, તમે પધારજો તતકાળ..!’

કાળાતળાવના ભકત હરભમ સુતારે શ્રીહરિનો ચરણ પોતાના ખોળામાં લઇને હળવા હાથે નેરણીથી અઢાર કાંટા કાઢ્યા.

Posts

શ્રીહરિએ ધમડકા દરબારશ્રી રાયધણજીને કહ્યું કે ‘તમે ટેકીલા ક્ષત્રિય છો, અને અમારા પણ ભકત કહેવાઓ છો, તમે આમ દિકરીઓને દૂધપીતી કરીને મહાપાપ કરો એ યોગ્ય નહી,”

સુરોખાચર બોલ્યા, ભણું મારાજ, જે ત્રિલોકીનો ભાર લઇને ઉપર બેઠા તે કેમ ઊભું થવાય ? પછી શ્રીહરિ મંદ મંદ હસીને બીજા કાઠીના ખભા ઉપર બેઠા.

શ્રીહરિ બોલ્યાકે “એભલબાપું, આ દાદો તો અમારો છે, આ તમારો દરબારગઢ ને આ ગઢડું તો અમે અમારું ઘર માની ને રહ્યા છીએ અને કાયમ રહીશું..!”

આંબરડી ના બહારવટે ચડેલા જોગીદાસ ખૂમાણ ને વજેસિંહજીબાપુ (ભાવનગર રાજ્ય) વચાળે દાદાખાચરે સાણાંના ડુંગરાઓમાં સમાધાન કરાવ્યું.

વાંકિયાના રાજબાઈ : ”મા ! બળી મારી ચૂંદડી, મારે તો ચૂંદડી આવશે અમરવર પુરુષોત્તમનારાયણની…!’

'જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી. અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વને સંભારી રાખવા. તે શા સારૂ જે, કદાપિ દેહ મૂક્યા સમે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિષે લીલા કરી હોય તે જો સાંભરી આવે અથવા સત્સંગી સાંભરી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભરી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય.

- ગઢડા પ્રથમ પ્રકરણનું ૩જું

Copyright © 2023 - Developed by Sahajanand Digital

Privacy Policy