Category રામાનંદ સ્વામીના જીવનપ્રસંગો

ગામ ઝીંઝાવદરમાં શ્રીજીમહારાજે આશીર્વાદ આપેલો કે “જાવ, અલૈયાખાચર, તમારી આ ડેલીમાં જેનો દેહ પડશે તેને અમે અક્ષરધામમાં તેડી જઇશું…

ગામ ઝીંઝાવદર ના ગામધણી દરબાર સામતખાચર હતા. તેઓ સ્વભાવે થોડા ક્રોધી અને અફિણ-ગાંજાના બંધાણી હોય, એમની ડેલીએ કાયમ મળતીયાઓના ડાયરાઓ જામતા. તેઓને બે દીકરા નામે જેઠસુર ખાચર અને અલૈયાખાચર હતા. આ મુકતરાજ અલૈયા ખાચર નાનપણથી બહુ ધર્મનિયમવાન અને સદગુણી હતા.…

ગુરુદેવ રામાનંદ સ્વામી એ હાથમાં ધ્યાન કરવાની પાવડીં હતી તે સાધુંના માથામાં મારી..! એમ સંકલ્પ કહેવા એ રીત ત્યાગી ની નથી.

એકવખતે સદગુંરું રામાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતાં કરતાં ગામ સાંકળી પધાર્યા. વાડીએ નાહવા ગયા, તે વાવમાં નાહીને કાંઠે એક પત્થરની મોટી ભેખડ હતી તેના ઉપર બેઠા. સ્વામીના મંડળમાંથી બે સંતો ગામમાં ભીક્ષાવૃત્તિ કરવા ગયા. ગામમાં એક કણબીના ફળીયામાં જઇને ભીક્ષા…