Category ૧૮૭૭ની સાલ

ગામ ખડાલના રણછોડ ભક્તને યાદ કરતાં શ્રીહરિએ કહ્યું કે ‘એના રચેલા પદો જેવા ભગવાનના લીલાચરિત્રો કે ગુણગાન ના પદો હોય તો ગાવવા અને સાંભળવા..!’

સંવત ૧૮૭૭ ના માગશર સુદી પડવાના ગામ લોયાના (સંગશુદ્ધીના) ૬ઠ્ઠા વચનામૃતમ્ માં શ્રીહરિએ કહ્યુ કે “જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય અને તે ગ્રંથ શુદ્ધ વેદાંતના હોય ને એક અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન…

સુરાભક્તના લોયા ગામે શ્રીહરિ કૂવો જોવા પધાર્યા ને બોલ્યા કે “આ કૂવામાં તો પાતાળ સુધી પાણી છે, ને વળી આ તો પાતાળીયો કૂવો છે.”

સંવત ૧૮૭૭ના કાર્તિકવદ પડવાની પ્રાતઃકાળની સભામાં કારીયાણી ગામે સુરાખાચર, ઝીણાભાઇ અને મોટીબાં-લાડુંબાં વતિ દાદાખાચરે પોતપોતાના પુરમાં પધારવાની ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી. તે સમયે બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી સાથે એકાંતમાં મંત્રણા કર્યા પછી સુરા ભક્તને લોયા ગામે જવાનો શ્રીહરિએ આદેશ…