Category ગોળા વાળીને જમવું

વડતાલમાં એક બાઈએ કહ્યું જે, “મહારાજ ! હું ત્યાં બેસી રહી ત્યાં તો ફૂતરો થાળ ખાઈ ગયો.” મહારાજ હસતા હસતા કહે, “ચાલો, જે એ થાળ ખાય ગયા છે એ કૂતરાને તો હું ઓળખું.”

એકવખતે દંઢાવ્ય દેશના રાજપુત પરમભકત ડુંગરજીભાઇ શ્રીહરિને દર્શને માનકુવા પધાર્યા. એ સમયે સુતાર નાથાભાઇને ઘેર શ્રીજીમહારાજ જમવા બેઠા હતા. એ વખતમાં શ્રીહરિ ભોજનમાં દરરોજ અર્ધાશેર મરચાંનો ગોળો કરીને જમતા હતા, આ વખતે ડુંગરજીભાઇ આવ્યા તે દંડવત્‌ પ્રણામ કરીને બારણાની સાખ…

શ્રીજી મહારાજે જુદાં જુદાં ૧૧૪ પ્રકરણ ફેરવીને પરમહંસને વર્તાવ્યા

શ્રીજી મહારાજે જુદાં જુદાં પ્રકરણ ફેરવીને પરમહંસને વર્તાવ્યા તેની યાદી. ૦૧. લોજમાં બાઈઓ તથા ભાઈઓની સભા નોખી પાડીને કહ્યું, ‘પરમહંસને બાઈઓ સાથે અડવું કે બોલવું નહિ.’૦૨. બબ્બે જણને ધ્યાનમાં સામસામા બેસાડતા, તેમાં ઊંઘવું નહિ તથા સંકલ્પ ન કરવો.૦૩. લોજમાં પાંચ…