Category જરણા (સહન)

શ્રી ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે “જે સમર્થ હોવા છતાં જરણા (સહન) કરે તે ખરો ગરીબ કહેવાય.”

એકવખત સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બોટાદ પધાર્યા હતા અને શીવલાલ શેઠના ફળિયામાં સભા કરીને બેઠા હતા. ગોપાળાનંદ સ્વામીએ ત્યાગી તથા હરિજનોને ઉદ્દેશીને કહ્યું જે ‘કોના ઉદ્યમમાં પાપ ન લાગે..?’ત્યારે સૌ કોઈ બોલ્યા જે ‘સ્વામી, ખેડૂતના, વેપારીના તથા ભાવસારના ઉદ્યમમાં પાપ…