Category નિલકંઠ વર્ણી

નિલકંઠપ્રભું એ કહ્યું કે ” જો તમારે સેવા કરીને સંતોષ માનવો હોય તો તમે બંદી બનાવેલા તમામ સાધુ-સંતોને મુક્ત કરી દો. અમારે એ જ માંગવું છે”.

નેપાળ દેશના મહારાજા શ્રી પૃથ્વિનારાયણ સહા ને આપણા અખંડ ભારત ના પ્રણેતા ‘સરદાર વલ્લભભાઈ પટેલની’ જેમ નેપાળના સરદાર માનવા માં આવે છે. એમણે અનેક ટુકડાઓમાં વહેંચાયેલી કાઠમંડુ વેલી અને પૂર્વ નેપાલને એક છત્ર નીચે આણી બૃહદ્ નેપાલનો પાયો નાખ્યો હતો.…

શ્રીહરિએ સુખાનંદ સ્વામીને કહ્યું કે, ‘સ્વામી, તમારી આવરદા એક વર્ષની છે, માટે તમે અહી જ સેવામાં રહો.’

સદગુરુ સુખાનંદ સ્વામીનો જન્મ “ઉજ્જૈન” માં એક પવિત્ર દંપતિ એવા નાગર બ્રાહ્મણને ઘેર થયો હતો. પોતે પુર્વજન્મના યોગી અને ભગવાનને મળવા ઝંખતા એવા સાચા મુમુક્ષુ હોવાથી સદ્‌ગુરૂની શોધ કરતા ગુજરાત તરફ સાધુઓના મંડળમાં આવ્યા. ફરતા ફરતા એમને સોરઠ દેશમાં ગુરુદેવ…