Category બ્રહ્મના ઉપાસક બ્રહ્મચારીઓ

મુકુંદ બ્રહ્મચારીજીના મુખ્ય શિષ્ય એવા શ્રીનારાયણાનંદ બ્રહ્મચારીજીને શ્રીહરિએ વરતાલમાં શ્રીલક્ષ્મીનારાયણાદિ દેવોની સેવામા ને મુખ્ય પૂજારી તરીકે રાખેલા.

શ્રીહરિના અંગભૂત સેવક એવા મુકુંદ બ્રહ્મચારીજીના મુખ્ય શિષ્ય એવી સદ્‌ગુરુ શ્રીનારાયણાનંદ બ્રહ્મચારીજીનો જન્મ ભાલ પ્રદેશના “ખસતા” ગામમાં થયેલો. તેઓ પુર્વજન્મના કોઇ મહાયોગી અને બાળપણથી જ સત્સંગના રંગે રંગાયેલા હતા. તેઓ સત્સંગની તિર્થસમીં પાવનધરણી ગામ પંચાળામાં મુકતરાજશ્રી ઝીણાભાઈના દરબારગઢમાં જ શ્રીહરિના…

ગણોદના ભીમજીભાઇના પુત્ર હરિરામ આચાર્ય પ્રવર રઘુવિરજી મહારાજના હાથે દીક્ષા લઇને “ઇશાનંદજી બ્રહ્મચારીજી” એવું નામ ધારણ કર્યું.

ગામ ગણોદ માં ભીમજીભાઇ અને દેવરાજભાઇ નામે પવિત્ર વિપ્ર ભાઇઓ હતા. આ બંને ભાઇઓ સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના પરમકૃપાપાત્ર હતા. અગાઉ જ્યારે શ્રીજીમહારાજ ગણોદ પધારેલા ત્યારે આ બંને પવિત્ર બ્રાહ્મણોએ રસોઇ કરીને શ્રીહરિને જમાડીને રાજી કર્યા હતા. આ ભીમજીભાઇ લોધિકા દરબાર…