Category મહિમા

ગુજરાતના મહિલા મુકતોએ શ્રીહરિ પાસે ફગવામાં માગ્યું કે ‘મહા બળવંત માયા તમારી , જેણે આવરીયા નરનારી..!’

ભગવાન શ્રી સ્વામિનારાયણે ભારતીય સંસ્કૃતિના દરેક વ્રત ઉત્સવોને ભક્તિભાવથી ને ધર્મમર્યાદામાં રહીને ઉજવ્યા છે. દરેક ઉત્સવ ઉજવણીને મહીમાંસાથે સમાજજીવનનું ગરિમાપૂર્ણ સ્થાન આપી ભારતીય સસ્કૃતિને જીવંત બનાવી. છપૈયા, અયોધ્યા, પીપલાણા, લોજ, કારીયાણી, ગઢપુર, ભુજ, ડભાણ, કરિયાણા , નાગડકા, ધમડકા, વડતાલ, પંચાળા,…

જાળીયાના કારભારી હીરા શેઠ ને ક્લુબેન: ‘મારે આવો દીકરો હોય તો હું લાડ લડાવું….!’

શ્રીહરિ લોયાથી પોતાના ટેકીલા ભકત વેરાભાઇએ લીધેલા પ્રણને રાખવા સારું ઝીણાભાઇને ત્યાં પંચાળા જવા સારું નીસર્યા. રસ્તામાં જસદણ, આટકોટ, ગોંડલ, ઉપલેટા, ઝાંઝમેર વગેરે ગામોમાં પોતાના ભકતોને દર્શનદાન દેતા થકા થોડેદિવસે રસ્તામાં ગામ જાળિયામાં પોતાના પ્રેમીભકત હીરા ઠકકરને ઘેર પધાર્યા. હીરાભાઈ…

ગઢપુર મા એકાદશી ના દિવસે રાતે જાગરણ – એક પંથ દો કાજ

એક વખત ગઢપુર મા એકાદશી ના દિવસે રાત્યના સમયે મુકતાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ ત્રણસો હરિભક્તો હારે જાગરણ કર્યું. દરબારગઢ મા લીંબવૃક્ષની ફરતે સૌ સભા કરીને બેઠા હતા, એ સમયે બ્રહ્મમુનિ પોતાના સુમધુર ઉચા સ્વરે કિરતનો ને ગરબીના પદો ગવરાવે…

જેતલપુર ના મહોલ મા ગોવિંદસ્વામીને મહારાજ બોલ્યા કે ‘આજે તો સંકૃાત નો દિવસ છે તો આપડે બૃાહ્મણ જમાડીએ..!

શ્રીહરિ અમદાવાદ ભક્તો ને સુખ આપીને સૌ સાથે અશ્લાલી જતા હતા. મારગ મા ગોવિંદસ્વામી બોલ્યા કે હે મહારાજ..! આજે મકર સંક્રાંતિ નો દિવસ છે તો જેતલપુર નજીક છે તો ત્યાં જઇએ..! શ્રીજીમહારાજ ની સંમતિ થતા સૌ જેતલપુરના રસ્તે ચાલ્યા. રસ્તે…