Category વ્રજાનંદ સ્વામી

સ્વામીએ ધના ભક્તને કહ્યું, ‘ઘંટી વેંચી તે હવે દળશો શેણે?’ ત્યારે ધના વિપ્ર કહે, ‘મા-બાપ! શ્રીજીમહારાજની આજ્ઞા છે તો અમારે વરહદાડે કાંક ધર્માદો તો આપવો જોઇએ ને!’

ગીરગઢડાના પાસે વડવીયાળા નામે એક ગામ આવેલું છે, આ વડવીયાળા ગામમાં સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, વ્રજ્યાઁનંદ સ્વામી એ સત્સંગ વિચરણ કરીને મુમુક્ષુંઓને સત્સંગ કરાવેલ. ગામમાં શ્રીસ્વામિનારાયણ ભગવાનનું મંદિર સદગુરુ વૃજ્યાનંદ સ્વામીએ કરાવેલ. આથી ગામમાં સંતોના યોગે ઘણા…

વ્રજાનંદ સ્વામી: ‘મોહનદાસ કહે સ્વામી મેરા, ભજન કરતા હૈ કપટી તેરા..!’

શ્રીનિલકંઠવર્ણી પ્રભુંને હિમાલયમાં વન વિચરણ કરતા વખતે ઉત્તરપ્રદેશના ગોરખપુરના અતિ મુમુક્ષું એવા મોહનદાસ વૈરાગી મળેલા, જેઓને વર્ણીપ્રભુંએ નિસ્પૃહીપણું શીખવતા પોતાની અતિ વહાલી કઠારી ભંગાવી અને ઝેરી ઝાડના ફળ જમતા રોકીને પ્રાણની રક્ષા પણ કરેલી, આ મોહનદાસ ને વર્ણીપ્રભુંમાં અતિ હેત…