Category સુંદરજીભાઇ ગીલા

ગામ કુંકાવાવના સુંદરજીભાઇ ગીલા સમર્થ સદગુરુ સંત બાલમુંકુંદદાસ સ્વામીના આશીર્વાદે બોલતા ચાલતા દેહ છોડીને અક્ષરધામમાં સિધાવ્યા.

ગામ કુંકાવાવમાં સુંદરજીભાઇ ગીલા નામે લોહાણા જ્ઞાતિમાં શ્રીહરિના એકાંતિક ભકત હતા. તેઓ બાલમુંકુંદદાસ સ્વામી, નારાયણદાસ સ્વામી, કૃષ્ણચરણદાસ સ્વામી વગેરે સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી ની જોકના સંતોના યોગે આત્મનિવેદી ભકત થયા હતા. પોતાની આર્થિક પરીસ્થીતી સાધારણ હોવા છતા સંતો જ્યારે જ્યારે કુંકાવાવ…