Category ચિબરી

બામરોલીના ભક્તરાજ તખા પગીને ઉજમબા: ‘કહે કૃષ્ણ તમારો આ કૂપ, ગંગા તુલ્ય થયો તીર્થરૂપ…!!’

વડતાલધામથી ફક્ત ૩ કિ.મી. દુર બામરોલી ગામ આવેલું છે. સંપ્રદાયના ગ્રંથોમાં ભક્તરાજ તખા પગીનું નામ ખુબ જ લખાયેલું છે, આ તખા પગી ગામ બામરોલીના હતા. ભગવાન શ્રીહરિ જ્યારે જ્યારે વડતાલ પધારતા ત્યારે તખા પગીના પ્રેમને વશ બામરોલી ખાસ પધારતા. તખા…