Category બાલમુકુન્દદાસજી સ્વામી

સ્વામી કહે ‘તમે ગામના દરબાર છો, આં તો ભગવાનનો દરબાર છે, આંહી મંદિરમાં તો ભગવાનને ભજે એ ભકત મોટો, બાકી લોકમોટાઇ તો ભગવાનના દરબારમાં નથી.’

અમરેલીના ખારાપાટ પ્રદેશમાં વાંકિયા નામનું સત્સંગમાં ઘણું પ્રસિધ્ધ એવું ગામ છે. ગુણાતીત જોકના સંતોના વિચરણથી આ પ્રદેશ અને આ ગામમાં સત્સંગ થતા ઘણા મુકતો થયા છે. સદ્. શ્રી બાલમુકુંદદાસજી સ્વામીની પ્રેરણાથી આ વાંકિયા ગામમાં મંદિરનો પાયો નંખાયો. થોડા જ સમયમાં…

ગામ કુંકાવાવના સુંદરજીભાઇ ગીલા સમર્થ સદગુરુ સંત બાલમુંકુંદદાસ સ્વામીના આશીર્વાદે બોલતા ચાલતા દેહ છોડીને અક્ષરધામમાં સિધાવ્યા.

ગામ કુંકાવાવમાં સુંદરજીભાઇ ગીલા નામે લોહાણા જ્ઞાતિમાં શ્રીહરિના એકાંતિક ભકત હતા. તેઓ બાલમુંકુંદદાસ સ્વામી, નારાયણદાસ સ્વામી, કૃષ્ણચરણદાસ સ્વામી વગેરે સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી ની જોકના સંતોના યોગે આત્મનિવેદી ભકત થયા હતા. પોતાની આર્થિક પરીસ્થીતી સાધારણ હોવા છતા સંતો જ્યારે જ્યારે કુંકાવાવ…

મોટા આંકડીયાના પિતાંબર ત્રિવેદી કાયમ કહેતા કે “આ બધોય પ્રતાપ શ્રીહરિ ને ગુરુદેવ બાલમુકુંદદાસ સ્વામીના આશીર્વાદનો છે.”

અમરેલી પાસેના ગામ મોટા આંકડીયા માં પવિત્ર બ્રાહ્મણ અને એકાંતિક ભકત એવા પિતાંબરભાઇ ત્રિવેદી રહેતા હતા. નાનપણથી સંતોના યોગે સત્સંગ માં રંગાયેલા હોવાથી તેઓને સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી તથા બાલમુકુંદદાસ સ્વામી તથા સર્વ શિષ્યમંડળ પ્રત્યે એમને બહુ જ આત્મભાવ હતો. તેઓ…

સુંદરિયાણાના શ્રીહરિના દ્રઢ નિશ્ચયી હેમરાજશાં શેઠના દિકરા વનાશા અને પુંજાશા….

ગામ સુંદરિયાણાના શ્રીહરિના દ્રઢ નિશ્ચયી હેમરાજશાં શેઠની ઉત્તરક્રિયા વખતે એમના દિકરાઓ વનાશાં અને પુંજાશાંની વિનંતિએ શ્રીહરિ સહું સંતો-ભકતો સાથે સુંદરિયાણા પધાર્યા અને ઉત્તરક્રિયા કરાવીને તેમા સહુંને જમાડ્યા.તે સમય દરમિયાન સુંદરીયાણામાં વસંતપંચમીનો ભવ્ય રંગોત્સવ કર્યો, શ્રીહરિને અતિ રાજી કર્યા આથી રંગથી…