Category ખુશાલ ભટ્ટ

યોગીવર્ય સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવનપ્રસંગો…

ટોરડામાં ખુશાલ ભટ્ટ (સદગુરૂ ગોપાળાનંદ સ્વામી) અને કુબેર સોનીનું ઘર જોડાજોડ છે. ખુશાલ ભટ્ટના ઘરની નવેળીની ભીંત એ કુબેર સોનીના ઘરની ભીંત છે. હજુ એ પ્રસાદીના ઘરો મોજૂદ છે. કુબેર સોનીની ત્રીજી પેઢીએ હાલ કૃષ્ણાલાલ લીલાચંદ સોની છે. તેમના કહેવા…

ટોરડામાં ખુશાલ ભટ્ટની સામર્થીથી ગોપાળદાસ સાધુ ના આડંબર નો ભાંડો ફૂટી ગયો.

સંવત ૧૮૫૬ ના જેઠ મહિનામાં ગોપાળદાસ નામના એક રામાનુંજ સાધું ગામ ટોરડામાં ચાતુર્માસ ગાળવા આવ્યા. ટોરડા ગામનાં રાધાકૃષ્ણ મંદિરમાં આવીને ઉતારો કર્યો. ગામના સહુ બ્રાહ્મણ તેમજ સોનીઓ પોતાને ઘેર એમને જમવા નુ નોતરું દેતા હતા. આ ગોપાળદાસ સાધુ રોજ પોતાના…

ટોરડામાં ખાખી બાવાની મોટા જમાત ઊતરી આવી

સંવત ૧૮પ૬ ના વૈશાખ સુદ ૩ (અક્ષય તૃતીયા) ને દિવસે સવારના પહોરમાં ગામ ટોરડામાં ખાખી બાવાની મોટા જમાત ઊતરી આવી. આશરે પ૦–૬૦ બાવાઓ હતા. તેમાં એક મહંત, એક અધિકારી, એક કોઠારી, એક પૂજારી, બે ભંડારી, બીજા કોઈ હાથી સંભાળનારા, કોઈ…

ખુશાલ ભટ્ટે (સદગુરુ ગોપાળાનંદ સ્વામી) બડોલી ગામના મૂંગા છોકરાને (ગૌરીશંકર ઘનપાઠી) યજુર્વેદ બોલાવ્યા ને વેદપંડિત કર્યા

ઈડર પાસેના બડોલી ગામે ભિક્ષાવૃત્તિ ઉપર નિર્ભર એવો એક બ્રાહ્મણ રહેતા હતા. તેને પરિવાર માં એક જ છોકરો હતો અને તે પણ જન્મથી મૂંગો હતો. કમભાગ્યે એકદિવસે વૃક્ષ ઉપરથી તે પડી ગયો અને તેના બે પગ ભાંગી ગયા. તે ઊભો…