Category નાઘેર

બિજલ ભરવાડ : ‘આ સોટી સ્વામિનારાયણ ભગવાન ને મોકલાવું તો મને ઇ અંતકાળે તેડવા આવે..!’

સદગુરુ રાઘવાનંદ સ્વામીના સતંસગ વિચરણથી બાબરીયાવાડના બેંતાલીંસ ગામોમાં અનેક મુમુક્ષુંઓને સત્સંગ થયો. બારપટોળીમાં મુકતરાજ કાળુંભાઇ વાવડીયા સત્સંગી થયા એટલે તેમને ત્યાં સંતો અવારનવાર પધારતા. કાળુંભાઇ વાવડીયા પણ અવારનવાર સંધ લઇને પોતાના પરિવાર, સગા-સ્નેહી તેમજ ગામના મુમુક્ષુંજનોને સાથે લઇને ગઢપુર શ્રીહરિના…

વ્રજાનંદ સ્વામી: ‘મોહનદાસ કહે સ્વામી મેરા, ભજન કરતા હૈ કપટી તેરા..!’

શ્રીનિલકંઠવર્ણી પ્રભુંને હિમાલયમાં વન વિચરણ કરતા વખતે ઉત્તરપ્રદેશના ગોરખપુરના અતિ મુમુક્ષું એવા મોહનદાસ વૈરાગી મળેલા, જેઓને વર્ણીપ્રભુંએ નિસ્પૃહીપણું શીખવતા પોતાની અતિ વહાલી કઠારી ભંગાવી અને ઝેરી ઝાડના ફળ જમતા રોકીને પ્રાણની રક્ષા પણ કરેલી, આ મોહનદાસ ને વર્ણીપ્રભુંમાં અતિ હેત…