Category ભગુજી

ગોંડલના જાદવજીભાઈ શેઠને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરુણા કરી દુઃખ દૂર કરી, સમજણ આપી ફરીને વ્યવહારે સુખિયા કર્યા.

ગોંડલમાં જાદવજીભાઈ શેઠ શ્રીજી મહારાજના એકાંતિક ભક્તરાજ હતા. તેઓ ત્યાંના રાજાના કારભાર સંભાળતા હોય કોઠારી તરીકે ઓળખાતા હતા. તે એક વખત શ્રીજી મહારાજના દર્શન કરવા સહું સાથે ગઢપુર આવ્યા હતા. તેમને ભગુજીએ શ્રીજીમહારાજને ઓઢવા સારુ ચોફાળ કરાવવા નિમિત્તે સાડા છ…

મુક્તાનંદસ્વામી: ‘જે કહેતા તે કામ જ કરતા, નટવર રહેતા નમતા….! બાળ સનેહી રે, મોહન મુજને ગમતા…’

સંવત ૧૮૭૯માં સદગુરુ મુક્તાનંદસ્વામી પોતાના સંતમંડળ સાથે ગામડાઓમાં સત્સંગ વિચરણ કરવા સારું નીકળ્યા. શ્રીહરિ એ વખતે સારંગપુરમાં જીવાખાચરના દરબારમાં બીરાજતા હતા. શ્રીહરિએ એ વખતે સહુ સંતોને દર્શનની બંધી કરેલ હતી, આ વાતની સ્વામીને કોઇએ જાણ કરી, મુકતાનંદ સ્વામી તો દર્શનના…