Category મીણબાઇ

કરિયાણાના મીણબાઈ : પ્રેમીજનને વશ પાતળીયો….

એકવાર શ્રીજીમહારાજ ગામ કરિયાણા પધાર્યા હતા. ચોમાસાનું ટાણું હતું તે જાણે ઇન્દ્રદેવને કમત્ય સુઝી તે સૌના પારખા લેવાનું સુઝ્યું ને બારે મેઘ છૂટા મેલ્યા. ઘનઘોર ઘટા થઇને સાંબેલાધારે મેઘો મંડાણો તે હાથ એકથી કાંઈ સુઝેય નહીં, એવો અંધકાર જામ્યો. માથે…