Category શ્રીહરિના રાજીપા

મહારાજે હંસતા હસતાં પ્રેમીભક્ત આંબાશેઠને કીધું, “ખીજડા આવે, લીંબડા આવે, તો આંબો કેમ નો આવે ? જરૂર થી આવજો

એક સમયે શ્રીજી મહારાજે, એકાંતવાસ રાખ્યો હતો; એવામાં એક વાર આંબા શેઠ, મહારાજના દર્શને ગઢડે આવ્યા. હવે અંહિયા તો મહારાજની આજ્ઞા સિવાય, કોઈ જ દર્શન નો જઈ શકે. પણ પ્રેમીભક્ત આંબાશેઠ તો વળી કેવી રીતે દર્શન વિના રહી શકે ?…

ઇ.સ. ૧૯૩૦માં રાજા રામમોહનરાય શ્રીહરિના આશીર્વાદે સતિપ્રથા પ્રતિબંધનો કાયદો પસાર કરાવવાનાં અધિકારી બન્યા.

બ્રહ્મોસમાજના સ્થાપક ‘રાજા રામ મોહનરાય’ નો જન્મ બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં ૨૨મી મે ૧૭૭૨ માં થયો હતો. તેમના પિતા રમાકાંત વૈષ્ણવ કુટુંબના હતા, જયારે માતા તારિણીદેવી શૈવ કુટુંબના હતા. રામમોહન રોય બાળપણ થી ભણવામાં બહુ જ તેજ અને…

મોટીબાં: ‘તારા જેવું મુંને શીખવાડ્ય, નહી તો થાશે આમા વઢવેડય..!’

એવા ભકતોના ચરિત્ર ગાતા, નથી હૈયા માં હેત સમાતા..!બુદ્ધી અલ્પ ને આયુષ્ય થોડી, પ્રભુની લીલા લાખો કરોડી…!!કહેતા ઉરે ન ઉમંગ માંય, પરિપુરણ કેમ કહેવાય..!જેમ જેમ સાંભરશે મુને, વણ પુછે સુણાવીશ તુને…!! શ્રીહરિના પરમ સખા સુરાબાપુંના ગામ લોયાના કણબીકૂળમાં માનબાઇ નામે…