Category શ્રીહરિવિચરણ

રાઇબાઇમાં એ દરબારોને કહેવડાવ્યું કે શ્રીજીમહારાજ આગળ પાઘડીઓ ઉતારીને અરજ કરો જે, હે મહારાજ ! સાધુઓને ખટરસનાં વર્તમાન મુકાવો એવો વર માગીએ છીએ.

એકવખતે શ્રીજીમહારાજ વિચરણ કરીને ગઢપુર પધાર્યા અને દાદાખાચરના દરબારમાં છાના રહ્યા તે કોઇને દર્શન ન આપે અને એકાંતે રહે. વળી ગામ બોટાદમાં દર્શન દેવા કોઇક દિવસ રાત્રિમાં પધારે તથા ઝીંઝાવદર પધારે અને પાછા ગઢડા પધારે. દિવાળી ઉપર મુક્તાનંદ સ્વામી ગઢડા…

દેવિદાસ તો રોઝા ઘોડા જોઇ બોલ્યા કે “પ્રભું, આ આખાયે જગતમાં આવો અશ્વ ક્યાંય જડે નહી. એની ચાલ, મથરાવટી ને ચારેય ડાબલાની ઘણક હું જીવીશ ત્યાં લગી મને કાયમ સાંભરશે, તમે પણ જોતા જ લાગે છ કે તમે અશ્વના જાણકાર ખરેખરા…!”

વડોદરા ગાયકવાડ સરકાર મહારાજા સયાજીરાવે પોતાના રાજદરબાર માં  દેવીદાસ નામના રાધાવલ્લભીય વૈરાગીને અતિ આગ્રહ કરીને રાખ્યા હતા. તેઓ સુગમ શાસ્ત્રીય સંગીતને ખૂબ સારી રીતે જાણતા હતા, આથી જ્યારે જ્યારે મહારાજા સયાજીરાવને શાસ્ત્રીય સુગમ સંગીત નું ગાન સાંભળવાની ઇચ્છા થાય ત્યારે…