સ્વામીએ ધના ભક્તને કહ્યું, ‘ઘંટી વેંચી તે હવે દળશો શેણે?’ ત્યારે ધના વિપ્ર કહે, ‘મા-બાપ! શ્રીજીમહારાજની આજ્ઞા છે તો અમારે વરહદાડે કાંક ધર્માદો તો આપવો જોઇએ ને!’

ગીરગઢડાના પાસે વડવીયાળા નામે એક ગામ આવેલું છ…

જીવા ધાંધલે પોતાના ખલીચામાંથી એક વાંસળી શ્રીહરિને આપીને બોલ્યા કે “હે પ્રભો, આપ તો નટવર છોવ, તમે જો રાજી થયા હો તો અમારા ગામની વાંસાવડી ધારે આજે તમે કૃષ્ણાવતાર માં જેમ વાંસળી વગાડી એમ અમને વાંસળી વગાડતા દર્શન આપો.”

શ્રીજીમહારાજ ગઢપુરથી બ્રહ્માનંદ સ્વામી વગેરે…

કવિશ્વર દલપતરામે સાત વર્ષનીવયે શ્રીહરિનું દર્શન ગઢપુરમાં કરેલું “એ ભગુજી…! આ માણકીને પાવરો ચઢાવજો’ આટલું વેણને હાથનું લટકું જે એમને જીવનના અંત સુધી એમ જ યાદ રહયું.

કવિશ્વર દલપતરામે માત્ર સાત વર્ષની કૂમળીવયે ભ…