પંચાળા-અગત્રાઇ સત્સંગીઓએ ગોળ પાર્ષદોને આપ્યો અને કહ્યું જે, ‘મહારાજ ભલે ના કહે, તમે આ ગોળ લઇ જજો અને અમારા વતિ શ્રીજીમહારાજને જમાડજો. અમારું જીવતર લેખે લાગશે’.

સંવત્‌ ૧૮૮૪ના વૈશાખ વદ ૨ ને દિવસે જુનાગઢ મંદિરમાં શ્રીહરિએ પોતાના સ્વહસ્તે મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધી કરી, તેમાં વચલા મંદિરમાં શ્રીરણછોડજી અને શ્રીત્રિકમજી અને ઉગમણા મંદિરમાં સોરઠના ધીંગાઘણી શ્રીરાધારમણ દેવની મૂર્તિ અને આથમણા મંદિરમાં શ્રીસિધ્ધેશ્વર મહાદેવજી અને માત્ પાર્વતી અને શ્રીગણપતિજી ને પધરાવ્યા. શ્રીહરિ જુનાગઢ રોકાઇને ચાલ્યા…

સુરાભક્તના લોયા ગામે શ્રીહરિ કૂવો જોવા પધાર્યા ને બોલ્યા કે “આ કૂવામાં તો પાતાળ સુધી પાણી છે, ને વળી આ તો પાતાળીયો કૂવો છે.”

સંવત ૧૮૭૭ના કાર્તિકવદ પડવાની પ્રાતઃકાળની સભામાં કારીયાણી ગામે સુરાખાચર, ઝીણાભાઇ અને મોટીબાં-લાડુંબાં વતિ દાદાખાચરે પોતપોતાના પુરમાં પધારવાની ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી. તે સમયે બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી સાથે એકાંતમાં મંત્રણા કર્યા પછી સુરા ભક્તને લોયા ગામે જવાનો શ્રીહરિએ આદેશ કરેલો અને સાંજ સુધીમાં સર્વેએ…

શ્રીહરિ બોલ્યા જે ‘તમારે સહુંને આ નિત્યાનંદ સ્વામીને જેવા તિલક-ચાંદલો છે એવા કરવા..!’

સંવત ૧૮૭૭ના પોષ સુદી પૂનમના દિવસે શ્રીહરિ સહું સંતો-ભક્તો સાથે ભકતરાજ ઝીણાભાઇનો અતિ સ્નેહ અને માથે પાઘડી નહી બાંધવાના પ્રણને વશ થઇને પંચાળા પધાર્યા. ઝીણાભાઇએ સહુની અતિ મહીમાંએ સરભરા કરી. શ્રીહરિને રંગોત્સવ કરવા સારું અરજ કરી, પ્રભુંએ સંમતિ આપતા ઝીણાભાઇએ પીચકારીઓ બનાવરાવી અને ગાડાઓ ભરીને…

ગોંડલના જાદવજીભાઈ શેઠને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરુણા કરી દુઃખ દૂર કરી, સમજણ આપી ફરીને વ્યવહારે સુખિયા કર્યા.

ગોંડલમાં જાદવજીભાઈ શેઠ શ્રીજી મહારાજના એકાંતિક ભક્તરાજ હતા. તેઓ ત્યાંના રાજાના કારભાર સંભાળતા હોય કોઠારી તરીકે ઓળખાતા હતા. તે એક વખત શ્રીજી મહારાજના દર્શન કરવા સહું સાથે ગઢપુર આવ્યા હતા. તેમને ભગુજીએ શ્રીજીમહારાજને ઓઢવા સારુ ચોફાળ કરાવવા નિમિત્તે સાડા છ રૂપિયા અપાવ્યા ને કહ્યું જે,…

શ્રીજીમહારાજે લોયાના વચનામૃતમાં ગરમ પોશની રાતી ડગલી પહેરી હતી તે મયારામ ભટ્ટને પેરાવી, તે ડગલી હાલ માણાવદર શ્રીસ્વામિનારાયણ મંદિરમાં દર્શન આપે છે.

અમદાવાદ શહેરમાં બેચરશેઠ નગરશેઠ અને અગ્રગણ્ય શ્રેષ્ઠી હતા. સૌ પ્રથમ તેમને સંતોના શહેરના વિચરણ થકી પરિચય થયો ને તેમને સત્સંગનો ઘણો ગુણ આવ્યો, આથી ભગવાન શ્રીસ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓ પ્રત્યે તેમને સદભાવ થયો. સમયજતા તેઓ પણ સત્સંગી થયા.એ સમયમાં અમદાવાદમાં શ્રીહરિના પરમભકત નથુ ભટ્ટ ખુબ મોટા…

નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, ‘મહારાજ તો આ કૂવાનું નામ ગંગાજળિયો !’

ધર્મકુળને અયોધ્યામાં સંતોએ શ્રીઘનશ્યામ પ્રભુંના સમાચાર દીધા એટલે એ સહું કારીયાણી આવીને મહારાજને મળ્યા પછી ત્યાંથી સહું ગઢપુર પધાર્યા. તે સમયે દાદાખાચર, મોટીબા, રાજબાઇ, લાડુબાઇ, હરજી ઠક્કર એ આદિ હરિભક્તોએ ભારે થાન મંગાવીને દરજીને બોલાવ્યા. તેની પાસે ભારે ભારે પોષાકો સિવડાવીને નંદરામ, ગોપાલજી, સીતારામ, બદ્રિનાથ…

દ્રવિડ દેશના દેવીવાળા મગ્નિરામને સાધું મહાદીક્ષા આપી ને ‘અદ્વેતાનંદ સ્વામી નામ પાડયું.

દ્રવિડ દેશના વિપ્ર મગ્નિરામને પ્રગટ ભગવાન મળે એવી તિવ્ર આકાંક્ષા હતી એટલે યુવાનવયે તીર્થોમાં ફરતો બંગાળ દેશમાં આવ્યો. ત્યાં સાંભળ્યું કે અહી પીપા મહારાજ હતા તેમના ઉપર શારદાદેવી પ્રસન્ન હતી, આથી થયું કે, ”મને પણ શારદાદેવી સિદ્ધ કરાવે એવો કોઈ મળે !” એવી શોધ કરતાં…

રાજપુરના જેશંકરભાઇ પટેલ કહે કે “ભલે, દિકરો તો ચાલ મારી સાથે… આપણે બંને સાથે જ શ્રીજીમહારાજની સાથે અક્ષરધામ માં જઇએ.”

સંવત ૧૮૬૧માં શ્રીહરિ રાજપુર ગામે બે વખત પધાર્યા હતા. પ્રથમ વખત લાંઘણોજ માં પરમહંસોને દીક્ષા આપીને રાજપુર પધાર્યા અને રાત રહીને ગામ કૂંડાળ આવ્યા. વળી ફરીને એજ વરહે કરજીસણથી ચાલ્યા તે ડાંગરવા થઇને રાજપુર પધાર્યા ને પરમભકત નરોત્તમભાઇને ઘેર ત્રણ દિવસ રોકાઇને સહુ ભકતોને અતિ…

એક ભવાયો કહે કે “કોઇને રીઝવવા મુખથી હલકા વેણ બોલીએ ત્યારે તે વળી પાંચ પૈસા દીયે..! એ આજ અમે તમ સન્મુખ ગીતો ગાઇશું, આપ અમને પોતાના જાણીને શરણે લેજો.”

અમદાવાદ જીલ્લાના ધોલેરા પાસેના પીપળી ગામે શ્રીહરિ અનેક વખત પધાર્યા છે. આ તિર્થ સ્વરુપ પીપળી ગામમાં શ્રીહરિને વિશે અતિશે સ્નેહવાળા દાદાભાઇ નામે દરબાર હરિભકત હતા. ગયા પિપળીએ હરિરાય, દાદાભાઈના દરબારમાંય…! સંવત ૧૮૬૧માં શ્રીહરિ ગામ બૂધેજ ખોડાભાઇના ઘેરથી ચાલ્યા તે ગોરાડ, ગૂડેલ અને મીતલી થઇને સંધ્યા…

કારીયાણીના પટેલ જ્ઞાતિમાં પુરીબાઇને શ્રીહરિ પોતાના અક્ષરધામમાં તેડી ગયા.

ગામ કારીયાણીમાં વસ્તાખાચરના ઘરવાળા પ્રેમીભકત એવા શીતબાંના યોગથી ગામની ઘણીય બાઇઓને સત્સંગ થયો હતો, એમાનાં પટેલ જ્ઞાતિમાં પુરીબાઇ નામે હરિભકત થયા હતા. અવારનવાર દરબારગઢમાં શ્રીહરિ પધારતા હોઈને કથાવાર્તા અને સેવાની હેલીયું લાગતી. આ વખતે પ્રેમીભકત શીતબાં ગામના સહુ મુમુક્ષુ બાઇઓને બોલાવીને આ દિવ્ય સેવા અને…

મૂળજીને એના મિત્ર કૃષ્ણજીએ કહ્યુંકે “મૂળજી હમણાં મે ભગવાન દીઠા.” આ વાત સાંભળતાં જ મૂળજી કહે “કૃષ્ણજી…! તે ભગવાન દીઠા તોય એને મૂકીને આવ્યો?”

કચ્છની ધીંગી ધરતી પર ભૂજથી થોડે દૂર માનકૂવા નામનું ગામ છે. સદગુરુ સર્વજ્ઞાનાનંદ સ્વામી નો જન્મ આ “માનકૂવા” ગામમાં થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ મૂળજી હતું. એકવાર શ્રીજી મહારાજ ભૂજથી માનકૂવાના માર્ગે જતા હતા. ત્યાં મૂળજીને એના જીગરજાન મિત્ર કૃષ્ણજીએ કહ્યુંકે “મૂળજી હમણાં મે ભગવાન…

મહંત નૃસિંહાનંદ બ્રહ્મચારી કહે કે “આવ્યા હોતો ખજાનો ખોલીને વાપરત ને..! મને છતે દેહે તમારી અને સહુ સંતો-ભક્તોની સેવા કરવા મળવા મળત ને..!”

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ઝાંઝમેરની નજીકમાં શ્રીગોપનાથ મહાદેવજીનું મંદિર આવેલ છે. પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમ્યાન આ શિવજીનું પુજન કર્યું હોવાનું મનાય છે. ઇ.સ ૧૫મી સદીમાં ચાર ધામની યાત્રા કરીને પરત આવેલા ઝાંઝમેરના રાજા રાઠોડ રાજવી લકધીરસીંહજી રાઠોડે આ પવિત્ર મંદિરના નિભાવ સારું  પોતાના રાજ તરફથી…

કેશવજી દવે પોતાના દિકરા પિતાંબરને કહે કે ”ઉઠ્ય ઉઠ્ય પિતાંબર દિવો કર્ય..! આપણી ગાયને શ્રીજીમહારાજ અને ગુણાતિતાનંદ સ્વામી આવીને અક્ષરધામમાં તેડી ગયા.”

ગુરુદેવ રામાનંદ સ્વામી એ શ્રીજીમહારાજને ધર્મધુંરા સોંપી અને થોડે સમયે પોતે અક્ષરધામ સીધાવ્યા. શ્રીહરિ અવારનવાર ગામ ધોરાજી એ પધારતા હતા. લાલવડની એ મહાપ્રસાદીની જગ્યા કે જયાં શ્રીહરિ વેલ્ય ઉપર બેસીને સભા કરી હતી, એ અતિ પવિત્ર જગ્યાએ સ્વામી માધવચરણદાસજીએ શ્રીહનુંમાનજી ની દેરી કરાવી અને એમાં…

બામરોલીના ભક્તરાજ તખા પગીને ઉજમબા: ‘કહે કૃષ્ણ તમારો આ કૂપ, ગંગા તુલ્ય થયો તીર્થરૂપ…!!’

વડતાલધામથી ફક્ત ૩ કિ.મી. દુર બામરોલી ગામ આવેલું છે. સંપ્રદાયના ગ્રંથોમાં ભક્તરાજ તખા પગીનું નામ ખુબ જ લખાયેલું છે, આ તખા પગી ગામ બામરોલીના હતા. ભગવાન શ્રીહરિ જ્યારે જ્યારે વડતાલ પધારતા ત્યારે તખા પગીના પ્રેમને વશ બામરોલી ખાસ પધારતા. તખા પગીના ઘણા સગાસંબંધીઓ હતા તે…

કેલોદ ગામે વલીભાઇ શેખ: ‘ત્યારે બોલિયા દીનદયાળ, ચિંતા મ કર તું રખવાળ..! આ બળદ ને ઘોડાં અમારાં, તારી ખેતિનાં નહિ ખાનારાં..!!’

ગામ વગોસણ આયે સુખકંદા, કેલોદ ગામે રયે હે ગોવિંદા..! – શ્રીહરિવિચરણ વિશ્રામ ૬ કાનમ દેશમાં કેલોદ ગામે શેખ વલીભાઇ નામે એક પુર્વજન્મના મુમુક્ષું હતા. તેઓ સંતોના વિચરણથી સંતોના યોગમાં આવ્યા. સાચા સંતની વાત સાંભળીને એમના મનમાં શ્રીહરિની સર્વોપરીતાની ગાંઠ્ય વળી ગઇ અને અસત્ય આસતા ટળી…